buy product from flipkart....here

Joke of the day

બે મિત્રો વર્ષો બાદ મળ્યા. 👬

1 friend : કેમ છો ભાઈ.. ઓહોહો ઘણા વર્ષે.. !! શું ચાલે છે ? ક્યાં છો ? છોકરા છૈયા ???

Frnd 2 - 
મોટો દિકરો SBI મા,
એમના પત્ની HDFC મા,
વચલો BOB મા અને એમની પત્ની અત્યારે Dena Bank માં.
સૌથી નાનો Axis માં અને દિકરી  પરણાવાની બાકી છે ને એ અત્યારે ICICI માં

Frnd - 1 વાહ.. તો તો ટોટલ ફેમીલી બેંક માં સેટલ.. એમને.. સારુ કહેવાય.

Frnd - 2 ના.. એવું નથી.. આ બધા આ બેંકોની લાઈન મા ઉભા છે એમ કવ છું.

😬😂😂😂

Previous
Next Post »

flipkart app