buy product from flipkart....here

Gk funda

☘કન્ફ્યુઝન પોઇન્ટ☘

💁‍♂ ગુજરાત ની આર્થિક રાજધાની:➖અમદાવાદ
💁‍♂ભારતની આર્થિક રાજધાની:➖મુંબઇ

🦋અમુલ ડેરી ની સ્થાપના:➖ત્રિભુવનદાસ પટેલ,1946
🦋અમુલ ડેરી ને વિશ્વ સ્તર પર પહોંચાડનાર:➖ડૉ. વર્ગીસ કુરિયન
🦋અમુલ ડેરી કોના માર્ગદર્શન હેઠળ સ્થાપાયેલ:➖સરદાર પટેલ

✍સરદાર પટેલ નું જન્મ સ્થળ:➖નડિયાદ
✍સરદાર પટેલ ની કર્મભૂમિ:➖કરમસદ

🌎ગતિના ત્રણ નિયમો આપનાર:➖ન્યુટન
🌎બ્રહ્માંડ માં ગતિના નિયમો આપનાર:➖કેપલર
🌎ગુરુત્વાકર્ષણ નો નિયમ આપનાર:➖ન્યુટન

🌹લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો:➖શાહજહાં
🌹લાલ કિલ્લો કઈ શૈલી માં:➖મુઘલ શૈલી

Previous
Next Post »

flipkart app