Kishan Patel:
👉🏿 *Gk is Best For Ever* 👈🏿
🌏 *પ્રથમ ભારતીય મહિલાઓ* 🌏
➡ પ્રથમ મહિલા શાસક
*રઝીયા સુલતાના* (૧૨૩૬)
➡ પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – *રાની લક્ષ્મીબાઈ* (૧૮૫૭)
➡ પ્રથમ મહિલા સ્નાતક – *વિદ્યાગૌરી* (ગુજરાત) (૧૯૦૪)
➡ પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન –
*વિજયા લક્ષ્મી પંડિત*(૧૯૩૭)
➡ પ્રથમ મહિલા લશ્કરી અધિકારી
*નીલા કૌશિક પંડિત*
➡ પ્રથમ મહિલા સ્ટંટક્વીન
*નાદિયા* (૧૯૪૫)
➡ પ્રથમ મહિલા રાજ્યપાલ –
*સરોજીની નાયડુ* (૧૯૪૭)
➡ પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન
*રાજકુમારી અમૃત કૌર*(૧૯૫૨)
➡ પ્રથમ મહિલા સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સામાન્ય સભાના પ્રમુખ
*વિજયા લક્ષ્મી પંડિત* (૧૯૫૩)
➡ પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર
*આરતી સહા* (૧૯૫૯)
➡ પ્રથમ મહિલા વિશ્વ સુંદરી –
*રીતા ફરીયા* (૧૯૬૨)
➡ પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન –
*સુચિતા કૃપલાની* (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન –
*ઇન્દીરા ગાંધી* (૧૯૬૬)
➡પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ –
*દેવિકારાની શેરકી* (૧૯૬૯)
➡પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક –
*મધર ટેરેસા* (૧૯૭૯)
➡પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા
*બચેન્દ્રી પાલ* (૧૯૮૪)
➡પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી
*કુંદનિકા કાપડિયા* (૧૯૮૫)
➡પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ
*મીર *સાહેબ ફાતિમાબીબી* (૧૯૮૯)
➡પ્રથમ મહિલા આઈ.પી.એસ.
*કિરણ બેદી* (૧૯૭૨)
➡પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ
*આશા પારેખ* (૧૯૯૦)
➡પ્રથમ મહિલા બેરિસ્ટર –
*કર્નેલીયા સોરાબજી* (૧૯૯૦)
➡પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર
*હોમાઈ વ્યારાવાલા*
➡પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ *(હિમાચલ પ્રદેશ) લીલા શેઠ* (૧૯૯૧)
➡પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર
*સુરેખા યાદવ* (૧૯૯૨)
➡પ્રથમ મહિલા બસ ડ્રાઈવર – *વસંથકુમારી* (૧૯૯૨)
➡પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ –
*ઓમાના અબ્રાહમ* (૧૯૯૨)
➡પ્રથમ મહિલા પાયલટ –
*દુર્બા બેનરજી* (૧૯૯૩)
➡પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર
*રીન્કુસીન્હા રોય* (૧૯૯૪)
➡પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા –
*અપર્ણા પોપટ* (૧૯૯૪)
➡પ્રથમ મહિલા મિસ યુનિવર્સ
*સુસ્મિતા સેન* (૧૯૯૪)
➡પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ
*મેનકા ગાંધી* (૧૯૯૬)
➡પ્રથમ મહિલા અવકાશ યાત્રી
*કલ્પના ચાવલા* (૧૯૯૭)
➡પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા
*મલ્લેશ્વરી* (૨૦૦૦)
➡પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર
*કમલેશ કુમારી* (૨૦૦૧)
➡પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા
*વિજય લક્ષ્મી*
➡પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ
*હરિતા કૌર દેઓલ*
પ્રથમ મહિલા મેયર
*(મુંબઈ) – સુલોચના મોદી*
➡પ્રથમ મહિલા આઈ.એ.એસ.
*અન્ન – જ્યોર્જ*
➡પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી
*સુબ્રમણ્યમ*
➡પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય
*નરગીસ દત્ત*
➡પ્રથમ મહિલા રાજદુત
*વિજયા લક્ષ્મી – પંડિત*
➡પ્રથમ મહિલા ઈજનેર –
*લલિતા સુબ્બારાવ*
➡પ્રથમ મહિલા ડોક્ટર
*આનંદી ગોપાલા*, પશ્ચિમ બંગાળાના હતા. ⚽ *Kishan patel* ⚽
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon