buy product from flipkart....here

Gandhiji abroad

🛫 *Special Gandhiji Abroad Journey part-1* 🛫

🎯ગાંધીજી સૌપ્રથમ વિલાયત (ઈગ્લેન્ડ)- ૪-૯-૧૮૮૮  (તેમની સાથે  જૂનાગઢના વકીલ ત્રયંબકરાય મજબુદાર હતા)

🎯ગાધીજીને ઈગ્લેન્ડમાં સમાચારપત્ર  વાંચવામાટે આપવામાં દલપતરામ શુક્લ મદદ કરતા.

🎯ઈગ્લેન્ડની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં તેમનો મુખ્ય વિષય લેટિન હતો.(તેઓ નાપાસ થયા
હતા)

🎯ગાંધીજીને વિલાયતમાં બે થિયોફિસ્ટ મિત્રોએ સૌપ્રથમ સંસ્કૃતમાં ગીતા વાંચવામાટે આહવાન કર્યૃં હતું (આ મિત્રો એડવિન આર્નલ્ડનું ગીતાનું અનુવાદ 'થીસીંગ સિલેશ્યલ વાંચી રહ્યા હતા.)

🎯ગાંધીજી વિલાયત(ઈગ્લેન્ડ)થી બેરિસ્ટર બની ૧૨ જૂન ૧૮૯૧માં ભારત આવવા માટે રવાના થયા હતા ( ૧૦ જૂન ૧૮૯૧માં તેઓ બેરિસ્ટર કહેવાયા અને ૧૧ જૂને ઈગ્લેન્ડની હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પોતાનું નામ દાખલ કરાયું હતુ.

🎯ગાંધીજીની માતાનું મૃત્યું થયું ત્યારે   તેઓ ઈગ્લેન્ડમાં હતા.

🎯ગાંધીજી ભારતમાં આવ્યા બાદ વકિલાતનો અનુભવ લેવા માટે મુંબઈ ગયા હતાં.

🎯ત્યારબાદ તેઓ રાજકોટ આવ્યા અરજી લખવાનું કામ શરૂ કર્યૃં હતું અને પછી ૧૮૯૩ માં શેઠ અબ્દુલ્લા કમીરનો કેશ લડવા માટે સૌપ્રથમ વાર દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા.

🎯ગાંધીજીને ડરબન કોર્ટમાં મેજિસ્ટ્રેટે પાઘડી ઉતારવા માટે કહ્યુ હતું પણ ગાંધીજી એ કોર્ટ છોડી પણ પોતાની પાઘડી ના ઊતારી અને ત્યાનાં સમાચાર પત્રોમાં 'અનવેલકમ વિજિટર ' શીર્ષક તેમની ચર્ચા થઈ હતી.

🎯ભારતીય મતાધિકાર પ્રતિબંધક કાનુનના વિરૂદ્ધમાં ગાંધીજી એ ૨૨ મે ૧૮૯૪ માં નાતાલ ઈન્ડિયન કોર્ગેસની સ્થાપના કરી.

ગાં🎯ધીજી આફ્રિકાથી સૌપ્રથમ વાર  પાછા ભારતમાં ૧૮૯૬માં ૬ મહિના માટે આવ્યા હતાં.

🎯ભારત આવ્યા બાદ તેઓ મુંબઈ થી સીધા રાજકોટ ગયા અને ત્યા તેઓએ 'લીલુ ચોપાનીયા' નામે પુસ્તક લખ્યું અને આ પુસ્તકમાં તેમને દક્ષિણ આફ્રિકામાં હિન્દુસ્તાનીઓની સ્થિતિનું વર્ણન કર્યું હતું. (આ પુસ્તકનો લેખ સૌપ્રથમ 'પાયોનિયર'માં નિકળ્યો હતો)

🙏🏻 *Share with Your Friends*🙏🏻

Previous
Next Post »

3 comments

Write comments
June 17, 2018 at 8:39 PM delete This comment has been removed by the author.
avatar
June 17, 2018 at 8:40 PM delete

Thanks for sharing with us, keep posting, and please do post on All jobs Info also.

Reply
avatar
June 17, 2018 at 8:41 PM delete This comment has been removed by the author.
avatar

flipkart app